જય શ્રી ચામુંડા માતાજી
બધા કાર્યક્રમો પર પાછા જાઓ
શ્રી અડાઆઠમ દરજી સમાજ વાર્ષિક સ્નેહમિલન અને તેજસ્વી તારલા સન્માન ૨૦૨૫
2025-11-23
આયોજક: શ્રી અડાઆઠમ દરજી સેવા સમિતિ, મોડાસા

શ્રી અડાઆઠમ દરજી સમાજ વાર્ષિક સ્નેહમિલન અને તેજસ્વી તારલા સન્માન ૨૦૨૫

2025-11-23•સવારે ૯:૩૦ થી સાંજે ૪:૦૦•સમાજ વાડી, અડાઆઠમ રોડ, મોડાસા

કાર્યક્રમ પરિચય & રૂપરેખા

સમાજના તમામ પરિવારોનું વાર્ષિક સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ધોરણ ૧૦, ૧૨ અને ઉચ્ચ અભ્યાસમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રોત્સાહક ઇનામ વિતરણ સમારોહ. સમૂહ ભોજનનું સુંદર આયોજન.

કાર્યક્રમ વિડિયો પ્રસારણ

લાઈવ રેકોર્ડિંગ અથવા હાઇલાઇટ્સ વિડિયો જુઓ.

વિડિયો જુઓ

કાર્યક્રમ ફોટો ગેલેરી (3 તસવીરો)

ફોટો 1
ફોટો 2
ફોટો 3