બધા કાર્યક્રમો પર પાછા જાઓ

2025-10-12
આયોજક: યુવા મંડળ & કારોબારી સમિતિ
શ્રી ચામુંડા માતાજીનો ભવ્ય નવચંડી હવન અને પાટોત્સવ
2025-10-12•સવારે ૮:૦૦ વાગ્યાથી•શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસર, અડાઆઠમ
કાર્યક્રમ પરિચય & રૂપરેખા
કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પાટોત્સવ નિમિત્તે સમસ્ત સમાજ દ્વારા યજ્ઞ, પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનું પાવન આયોજન. યજમાન પરિવારો અને સમાજજનો ભાવપૂર્વક ઉપસ્થિત રહેશે.