જય શ્રી ચામુંડા માતાજી
બધા કાર્યક્રમો પર પાછા જાઓ
સમાજ આરોગ્ય કેમ્પ અને રક્તદાન શિબિર ૨૦૨૪ (સંપન્ન)
2024-09-15
આયોજક: શ્રી અડાઆઠમ દરજી સેવા સમિતિ, મોડાસા

સમાજ આરોગ્ય કેમ્પ અને રક્તદાન શિબિર ૨૦૨૪ (સંપન્ન)

2024-09-15•સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦•લાયન્સ ક્લબ હોલ, મોડાસા, મોડાસા

કાર્યક્રમ પરિચય & રૂપરેખા

શ્રી અડાઆઠમ દરજી સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે સંપૂર્ણ શરીર તપાસ, આંખ-દાંત ચકાસણી તથા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન થયું, જેમાં ૧૧૫ યુનિટ રક્ત એકત્ર થયું.

કાર્યક્રમ ફોટો ગેલેરી (1 તસવીરો)

ફોટો 1